તાપીઃ બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે સોનગઢનો ચિમેર ધોધ સોળે કળાએ ખીલ્યો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
તાપી(Tapi)ના સોનગઢનો ચિમેર ધોધ( Chimer Falls ) સોળે કળાએ ખીલ્યો છે. જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ધોધ ફરી સક્રિય થયો છે. સોનગઢ તાલુકાથી અંદાજે 35 કિમી દૂર આ ધોધ આવેલો છે. 200 ફુટથી વધુની ઊંચાઈએથી આ ધોધ પડે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Rain World News Tapi Two Days Blossomed ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live Songadh's Chimera Falls