તાપી પાર રિવર લિંક યોજના હાલ પૂરતી કરાઈ સ્થગીત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

તાપી પાર રિવર લિંક યોજના હાલ પૂરતી કરાઈ સ્થગીત. વન રક્ષકની પરીક્ષામાં રાજકોટની શાળામાં ગેરરીતિનો આરોપ. પેપરનું પેકેત તૂટેલું હોવાનો ઉમેદવારનો આરોપ. બનાસકાંઠામાં તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારી સામે મોરચો માંડ્યો. 8 દિવસમાં 7મી વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ. દિલ્લીમાં 100 રૂપિયાને પાર થયું પેટ્રોલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram