તૌકતે વાવાઝોડુ ગુજરાતના આ વિસ્તારમાં 18 મેના રોજ ત્રાટકે તેવી શક્યતા, જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે વાવાઝોડુ તિવ્ર બન્યું છે. 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં આ વાવાઝોડું પહોંચે તેવી સંભાવનાઓ છે. વાવાઝોડાને પગલે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram