રાજ્યભરના શિક્ષકો કરી રહ્યાં છે મૌન ધરણા, શું છે તેમની માંગ?,જુઓ વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 07:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યભરમાં શિક્ષકો મૌન ધરણા યોજી રહ્યાં છે. આ સંદર્ભમાં તેમની માંગ એવી છે કે, સૌથી પહેલા પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવામાં આવે ત્યારબાદ સાતમા પગાર પંચના હપ્તા તાત્કાલિક ચુકવવાની માંગો કરી છે.