પ્રાથમિક શિક્ષકોની બદલીનો પરિપત્ર જાહેર ન થતા શિક્ષકો ચિંતિત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement


પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈને  સરકારે નવા નિયમો જાહેર કર્યા બાદ હવે બદલી અંગેના પરિપત્રની શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે. નવા નિયમો આવકારદાયક તો છે પરંતુ પરિપત્ર જાહેર નથી થયો તે માટે શિક્ષકો ચિંતત છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram