Anand: ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક, બાળકો પર બે શ્વાને કર્યો હુમલો
abp asmita
Updated at:
12 May 2024 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદના ઉમરેઠ નગરમાં રખડતા શ્વાનનો આંતકથી લોકોમાં ડરનો માહોલ છે. કાકા નીપોળમાં 8 વર્ષના બાળક પર બે શ્વાનને હુમલો કર્યો. આઠ વર્ષનો બાળક પોતાના દાદાના ઘરે વેકેશન મનાવવા આવ્યો હતો. પણ ભાજપ શાસિત ઉમરેઠ પાલિકાના પાપે બાળક રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યો. લોકો પર શ્વાનના હુમલાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં શ્વાનનો આતંક ડામવામાં પાલિકાના શાસકો નિષ્ફળ નીવડ્યા છે. રખડતા ઢોર અને શ્વાનને પકડવામાં ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે...