રાજ્યમાં જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન કરાશે તેજ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં આગામી દિવસોમાં જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન તેજ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ તમામ સંઘોને આ અંગે આહવાન કર્યું છે. જૂની પેન્શન સ્કીમ અને ફિક્સ પગાર સહિતની માગણીને લઈને આ આંદોલન કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram