રાજ્યમાં કોરોના મૃતકોના પરિવારજનોને ચુકવાઈ સહાયની રકમ, શું કહ્યું આરોગ્યમંત્રીએ?
Continues below advertisement
રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને સહાયની રકમ ચુકવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ છ હજાર 319 પરિવારજનોને સહાયની રકમ ચુકવાઈ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 31.69 કરોડની સહાય રકમની ચુકવણી કરાઈ છે.
Continues below advertisement