નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન, પ્રવાસીઓ ઉમટ્યા; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Nov 2021 07:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ પાસે આવેલા નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ગયુ છે. 200થી વધુ વિદેશી પક્ષીઓ આવતા નળસરોવર સ્વર્ગ સમુ લાગી રહ્યું છે. અહીંયા લોકોમાં બર્ડ ફોટોગ્રાફીનો પણ ક્રેઝ છે.