ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામો સામે આવતા જ ઉત્સવનો માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામો સામે આવતા જ ઉત્સવનો માહોલ જામ્યો છે. ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે. અબીલ ગુલાલ લગાવી રહ્યો છે. વિજેતા ઉમેદવાર સરઘસ કાઢી રહયા છે. આ સિવાય કાર્યકરો ઉસ્ત્સાહમાં જોવા મળી રહયા છે. ચૂંટણી પરિણામોની સાથે આજે તહેવાર જેવો માહોલ ગામડાઓમાં જામ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram