કુતિયાણામાં ભાજપના આ આગેવાનનું કોરોનાથી થયું નિધન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2021 12:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુતિયાણા(Kutiana)ના ભાજપ(BJP)ના આગેવાન વેજાભાઈ મોડેદરા(Vejabhai Modedara)નું કોરોના(Corona)થી નિધન થયું છે.કોરોના સંક્રમિત થયા બાદ રાજકોટમાં તેઓ સારવાર લઈ રહ્યાં હતા.