Botad માં ભાજપમાંથી પતિએ ટિકિટ માંગી, પત્નીને મળી ટિકિટ

Continues below advertisement

બોટાદ શહેર ભાજપ ઉપ પ્રમુખ ટિકિટને લઈ નારાજ થયા હતા. અતુલ પટેલ દ્વારા વોર્ડ નંબર 2 માંથી ટિકિટ માંગી હતી. પણ તેમના બદલે તેમની પત્નીને ટિકિટ અપાતા નારાજ થયા હતા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram