લોક રક્ષક પરીક્ષાના કોલ લેટર 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લોક રક્ષક પરીક્ષાના કોલ લેટર 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. ગોંડલના હરિચરણ દાસ મહારાજનું નિધન. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ભડકો. આજથી બે દિવસ બેન્ક કર્મચારીઓની હડતાળ. બે દિવસ કર્મચારીઓ કામકાજથી રહેશે દૂર. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram