ઉત્તર ગુજરાતમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી, જુઓ વીડિયો
Continues below advertisement
વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત(North Gujarat)ના ખેડૂતો(Farmers) ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ 25 હજાર હેક્ટર જમીનમાં મગફળી સોયાબીન, કપાસ, અને જુવારના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક સુકાઈ ગયો છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
Continues below advertisement
Tags :
Farmers North Gujarat The Condition Dire ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV