આણંદના ઉમરેઠમાં રોડ રસ્તાઓની ખરાબ હાલતથી નગરજનો પરેશાન, રહીશોએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 04:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ(Anand)ના ઉમરેઠ(Umreth)માં રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે. અહીંયા રોડ એટલી હદે ઉબડ ખાબડ છે કે હોસ્પિટલ માટે દર્દીઓને ખાટલા પર લઈ જવાની ફરજ પડે છે. રહીશો કહ્યું કે, પંચાયતને વારંવાર રજુઆત કરી હોવા છતા રોડને સરખો કરાયો નથી.