બનાસકાંઠાના PHC સેંટરની હાલત કફોડી બની
Continues below advertisement
બનાસકાંઠાના છેવાડાના ગામની હાલત કફોડી બની છે. પ્રાથમિક સારવાર માટે સુવિધા ન હોવાથી લોકો નિદાન કરાવવા માટે ગામ બહાર જઇ રહ્યા છે. સ્ટાફની અછત હોવાથી ગામ લોકો ખાનગી હૉસ્પિટલોના સહારે છે.
Continues below advertisement