સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરુ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સંઘપ્રદેશ દમણની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થયા છે ત્યારે વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવાર પ્રમોદ રાણા વિજેતા થયા હતા આ એ જ વોર્ડ નંબર બે છે જ્યાં ભાજપના ઉમેદવાર મારિયો લોપેઝ નો પૈસા વેચતો વિડ્યો વાઇરલ થયો હતો. પ્રમોદ રાણા એ ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવાર ને હરાવ્યા છે.