લોકડાઉનની ખરાબ અસરો ભોગવવાની લોકો માનસિક રીતે તૈયાર છે, ખાલી હવે મક્કમતાથી ફરી એક વાર લોકડાઉનનો નિર્ણય લેવાય.......
Continues below advertisement
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાની સ્થિતિ કથળવા લાગી છે. છેલ્લા એક મહિનાથી સ્થિતી ગંભીર બની છે અને રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. નિષ્ણાતો હજુ પણ કોરોના સંક્રમણ વકરવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને સામાન્ય જનતા પણ લોકડાઉન લાદવાની તરફેણમાં છે પરંતુ ગુજરાત સરકાર લોકડાઉન કરવા તૈયાર નથી.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Lockdown Coronavirus News Corona In Gujarat Corona Update Gujarat COVID-19 Corona In Gujarat