હેડ કલાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આજે જ લેવાય તેવી શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હેડ કલાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આજે જ લેવાય તેવી શક્યતા છે. પેપર લીક થતા પરીક્ષા પર ખતરો તોળાઈ રહ્યો હતો. આ મામલે હવે શું નિર્ણય આવે છે તે મામલે જલ્દી જ જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી વચ્ચે આ મામલે બેઠક યોજાઈ શકે છે. પરીક્ષાર્થીઓના ભાવિ પર આની શું અસર પડશે તે હવે જોવું રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram