રાજ્યમાં LRDની મોકુફ રખાયેલી શારિરીક કસોટી 12મી ડિસેમ્બરે લેવાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં એલઆરડીની મોકુફ રખાયેલી શારિરીક કસોટી લેવામાં આવશે. હવે આ શારિરીક કસોટી 12મી ડિસેમ્બરે લેવામાં આવશે. કમોસમી વરસાદને કારણે આ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી.
Continues below advertisement