ભરૂચઃ જંબુસરના ડેપોના મેનેજરની દાદાગીરી, મુસાફર સાથે કરી ઝપાઝપી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના જંબુસર એસટી ડેપોના મેનેજરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે મુસાફર સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે. ડેપો મેનેજર મુસાફરનો કોલર પકડીને ઝપાઝપી કરતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો અન્ય મુસાફરોએ મોબાઇલમાં કેદ કર્યો હતો.