સરકારને ચિંતા છે કે લોકડાઉન લદાય ને કામદારો હિજરત કરીને જતા રહે તો તેમને પાછા કઈ રીતે લાવવા, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં કોરોના બેકાબુ બનીને હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. સરકારને ચિંતા છે કે લોકડાઉન લદાય ને કામદારો હિજરત કરીને જતા રહે તો તેમને પાછા કઈ રીતે લાવવા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram