માસ્ક ન પહેરવાના દંડની રકમ ઘટાડવા અંગે સરકાર HC સમક્ષ શું કરશે રજુઆત?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2021 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસ્ક નહીં પહેરવાના દંડની રકમ ઘટાડવા માટે સરકાર હાઈકોર્ટ સમક્ષ રજુઆત કરશે. દંડની રકમ એક હજારથી ઘટાડીને 500 રૂપિયા કરવા રજુઆત કરાશે. હાલની સ્થિતિમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ પેટે એક હજાર રૂપિયાની વસુલાત કરવામાં આવે છે.