'10માનું પરિણામ હજુ સુધી જાહેર નથી થયું, શું સૂચના મળી રહી છે, અને ડિપ્લોમાના પ્રવેશ માટે શું ફોર્મ્યુલા બનતી નજરે આપી રહી છે'
Continues below advertisement
સીબીએસઈ બાદ ગુજરાત બોર્ડે પણ પરીક્ષા રદ કરી હતી. ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યાના માત્ર 20 કલાકમાં જ નિર્ણય બદલાયો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે પણ પરીક્ષા રદ કરી હતી. તે સિવાય હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડે પરીક્ષા રદ કરી હતી. ધોરણમાં 12માં કુલ પરીક્ષાર્થીની સંખ્યા 6 લાખ 92 હજાર હતી જેમાં ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 52 હજાર વિદ્યાર્થી હતા.
Continues below advertisement
Tags :
Rupani Government Cbse Bhupendrasinh Chudasama Gujarat Board Chief Minister Rupani Examination Minister Of Education Government Of Gujarat Standard 12 Examination