કોલેજ ફી મુદ્દે થયેલી અરજીને હાઈકોર્ટની ખંડપીઠે સાંભળવાનો કર્યો ઈન્કાર
Continues below advertisement
કોલેજ ફી મુદ્દે થયેલી અરજીને હાઈકોર્ટની ખંડપીઠે સાંભળવાનો ઈન્કાર કરી દીધો છે. કોલેજમાં ફિઝિકલ ભણતર ચાલુ ન હોવા છતા ફી વસુલવાના નિર્ણય સામે અરજી થઈ હતી.
Continues below advertisement