'મારી એક મહત્વની વાત છે કે સરકાર 12મા ધોરણના વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ આપી શકતી હતી '
Continues below advertisement
સીબીએસઈ બાદ ગુજરાત બોર્ડે પણ પરીક્ષા રદ કરી હતી. ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યાના માત્ર 20 કલાકમાં જ નિર્ણય બદલાયો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે પણ પરીક્ષા રદ કરી હતી. તે સિવાય હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડે પરીક્ષા રદ કરી હતી. ધોરણમાં 12માં કુલ પરીક્ષાર્થીની સંખ્યા 6 લાખ 92 હજાર હતી જેમાં ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 52 હજાર વિદ્યાર્થી હતા.
Continues below advertisement
Tags :
Rupani Government Cbse Bhupendrasinh Chudasama Gujarat Board Chief Minister Rupani Examination Minister Of Education Government Of Gujarat Standard 12 Examination