વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો મામલો, જનતાએ શું આપી પ્રતિક્રિયા, જુઓ વિડીયો
Continues below advertisement
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Vijay Rupani) નેતૃત્વમાં ચૂંટણી (elections) લડવાનું નિવેદન આપ્યું છે. જે મામલે જનતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપ સરકાર હેઠળ ગુજરાતની પ્રગતિ થઈ છે. તેવું જનતાં જણાવી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani CM Gujarat News People World News Statement CR Patil State President ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live ABP Live Updates