રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે રાત્રિ કરફ્યૂ મુદ્દે ફેર વિચારણાના સંકેત
Continues below advertisement
કોરોના વાયરસ રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ જેવી ચૂંટણી પૂર્ણ થઈ કે તરત જ કોરોનાના કેસમાં સતત વધારો થવા લાગ્યો છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં 22 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એવામાં રાત્રિ કરફ્યૂ મુદ્દે ફેર વિચારણા થાય તેવા સંકેત છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ચાર મોટો શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.
Continues below advertisement