દેશના સર્વોત્તમ ખુરશી પર બેઠેલા માણસે કોઈ સમજણ વિના જુમલો આપ્યોઃ મિત્રૌં....મહાભારત કા યુધ્ધ 18 દિન મેં જીતે થે, કોરોના પર વિજય....

Continues below advertisement

રાજ્યના આરોગ્ય બજેટમાં મામૂલી વધારો કરાયો છે. કોરોનાની મહામારી છતાં  આરોગ્ય બજેટમાં માત્ર 80 કરોડનો વધારો કરાયો છે. ગત વર્ષના 11243 કરોડની સામે 2021-22માં 11323 કરોડની ફાળવણી કરાઇ છે.  રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અનુસાર GDPના 2.5 ટકા  આરોગ્યમાં ફાળવવા જોઈએ. ગુજરાતમાં 2021-22 GDPની સરખામણીએ માત્ર 0.62 ટકા જ ફાળવાયા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram