વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની, જુઓ વીડિયો

Continues below advertisement

વલસાડ જિલ્લાની પારડી નગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા. સભામાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળીથી મામલો બિચક્યો હતો. પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે હોબાળો થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram