બેકાબુ કોરોનાને અટકાવવા માટે CM રૂપાણી કરશે બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે.સંક્રમણને વધતું અટકાવવા અને વેક્સિનેશનને ઝડપી કરવા માટે પણ આ બેઠકમાં ચર્ચા કરાશે.
Continues below advertisement