ગુજરાતમાં મૃત્યુદર 6.5 ટકાથી ઘટીને 1 ટકાની આસપાસ આવ્યોઃએડવોકેટ જનરલ
Continues below advertisement
ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં એડવોકેટ જનરલે જણાવ્યું કે, અમદાવાદમાં 141 કોવિડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે.સાથે જ ગુજરાતમાં મૃત્યુદર સાડા છ ટકાથી ઘટીને 1 ટકાની આસપાસ આવ્યો છે.
Continues below advertisement