પ્રાથમિક શિક્ષકોને 4200ના ગ્રેડ પેની માંગ સાથે ફરી શરૂ થઇ શકે છે આંદોલન, જુઓ વીડિયો

Continues below advertisement
પ્રાથમિક શિક્ષકોને 4200ના ગ્રેડ પેની માંગ સાથે ફરી આંદોલન શરૂ થઇ શકે છે. આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના હોદ્દેદારો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરશે. પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ગાંધીનગરમાં રોજ એક જિલ્લામાંથી 50 શિક્ષકો ધરણા કરશે. 4200 ગ્રેડ પે અંગે નીતિ વિષયક નિર્ણય તો લેવાયો છે પરંતુ અમલ ના થતા 65000 પ્રાથમિક શિક્ષકોને નુકસાન થઇ રહ્યું છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram