દ્વારકાના કલ્યાણપુરમાં 67 વર્ષીય મહિલાની હત્યાથી ચકચાર
Continues below advertisement
કલ્યાણપુરમાં 67 વર્ષીય મહિલા વૃધ્ધાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. જયાબેન જટાશંકર ભોગાયતા નામની મહિલાના માથાના ભાગે પથ્થર ના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Continues below advertisement