રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, આ શહેરમાં પારો થશે 44 ડિગ્રીને પાર
Continues below advertisement
રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News State Scorching Heat ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live