લાઠીના રાજવી કવિ કલાપીનો મહેલ જર્જરિત હાલતમાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
"જ્યાં-જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની"આ કવિતાની પંક્તિઓ તમે સાંભળી હશે. આ કવિતાના સર્જક એટલે લાઠીના રાજવી કવિ કલાપી. કવિ કલાપીએ જે મહેલમાં બેસીને કવિતાઓનું સર્જન કર્યું હશે. તે મહેલ તમે જોયો છે ખરા. તેમની સમાધિની શું હાલત છે તે તમને ખબર છે. ના ખબર હોય તો જુઓ આ રિપોર્ટમાં.