MLA સી.કે.રાઉલજીને ધમકી આપનાર ઝડપાયો, જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

Continues below advertisement

પંચમહાલના ગોધરાના BJP ધારાસભ્ય સી.કે.રાઉલજીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમ ઝડપાયો હતો. ધારાસભ્યને ધમકી આપનાર પ્રવિણ ચારણને ગોધરા એલ સી બી ટીમે તેના જ ગામમાંથી ઝડપી લીધો હતો. ધમકી આપનાર પ્રવિણ ચારણે ધારાસભ્યને 70 વખત ફોન કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram