દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી, જુઓ વીડિયો

Continues below advertisement
ડાંગરની ખેતી કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે. સુરતના ઇસનપોર ગામમાં રહેતા ખેડૂત ધર્મેશ પટેલ પાસે 30 વીઘા જમીન છે અને તેઓ આ જમીન પર ડાંગરનો પાક બનાવે છે. ડાંગરના પાકની રોપણીથી લઈ કાપણી સુધી કેટલો ખર્ચ થાય છે અને અંતે તેમની પાસે કેટલા રૂપિયા આવે છે તેની જાણકારી આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram