ઉનાળાની શરૂઆત સાથે વધ્યા શાકભાજીના ભાવ, પ્રતિ કિલોએ કેટલા વધ્યા ભાવ?

Continues below advertisement

ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. અહીંયા કિલોના ભાવનો 160 રૂપિયા ભાવ છે. આ સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram