ભુજ-મુંબઈ વચ્ચે વિમાન સેવા વધારવા રાજવી પરિવારે કરી કેન્દ્રીય મંત્રીને રજુઆત

Continues below advertisement

ભૂજ-મુંબઈ વચ્ચે વિમાન સેવા વધારવા માટે કચ્છના રાજવી પરિવારે કેન્દ્રીય મંત્રી સમક્ષ રજુઆત કરી છે. કચ્છના મહારાણી પ્રીતિ દેવીએ ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આ અંગે પત્ર લખ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram