રાજ્ય સરકાર ગૌચરની જમીન ઘાસચારા માટે કોને આપે તેવી શક્યતા, જુઓ વીડિયો
Continues below advertisement
બિન ઉપજાવ જમીનને બાગાયત ખેતી માટે આપવાના નિર્ણય બાદ રાજ્ય સરકાર વધુ એક નિર્ણય લે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર ગૌચર જમીન હવે ઘાસચારા ઉત્પાદન માટે આપી શકે છે.. હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર ગ્રામીણ વિસ્તારની મહિલાઓના ઉત્કર્ષ અને આર્થિક ઉપાર્જન માટે સખી મંડળોને જમીન અપાય તેવી શક્યતા છે.
Continues below advertisement