ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર સિંચાઈ માટે પાણી છોડશે. 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી અનામત રાખી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram