ગુજરાતમાં લવ જેહાદ અંગેના કાયદાને રાજ્ય સરકાર પડકારશે SCમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાતમાં લવ જેહાદના કાયદાના અમલીકરણ પર રોક લગાવતા હાઈકોર્ટના હુકમને રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટમાં પડકારશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં તમામ ધર્મની બહેન દીકરીઓને સુરક્ષિત રાખવાના મક્કમ નિર્ધાર સાથે કાયદો બનાવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat High Court Gujarat News Supreme Court Women Daughter Security State Government Love Jihad ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live