રાજ્યની ગ્રામ્ય પંચાયતની ચૂંટણી કાર્યક્રમ આજે થઈ શકે છે જાહેર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થઈ શકે છે. 10 હજાર 600થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની આજે જાહેરાત થવાની શક્યતાઓ છે. 19 ડિસેમ્બર રવિવારે ગ્રામ પંચાયતનું મતદાન થાય તેવી સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram