સીનિયર તબીબોની હડતાળ રહેશે મોકુફ, આરોગ્ય વિભાગ સાથેની બેઠક બાદ નિર્ણય

Continues below advertisement

આજથી હડતાળ પર ઉતરવા જઈ રહેલા સીનિયર તબીબોએ હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. જે 26 ડિસેમ્બર સુધી મોકુફ રહેશે. આરોગ્ય વિભાગ સાથેની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram