આપણી ખબર: આવતીકાલથી તાપમાનનો પારો જશે નીચે. ગરમીમાં ઘટાડો થશે, જુઓ ગુજરાતી ન્યુઝ

આવતીકાલથી તાપમાનનો પારો જશે નીચે. હવામાન વિભાગે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા કરી વ્યક્ત. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે અટકળો તેજ બની રહી છે. સમાચાર પત્ર અકિલાએ આજે દાવો કર્યો છે કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તો થોડા દિવસ અગાઉ દિવ્યભાસ્કરે જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસનો હાથ પકડશે. વડોદરામાં ભાજપના કાર્યકર્તા સંમેલનની પત્રિકા અંગે વિવાદ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola