પોતાના હક માટે વન રક્ષકના ઉમેદવાર, વિદ્યા સહાયકો, આરોગ્ય કર્મચારીઓ ધરણા પ્રદર્શન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પોતાના હક માટે વન રક્ષકના ઉમેદવાર, વિદ્યા સહાયકો, આરોગ્ય કર્મચારીઓ ધરણા પ્રદર્શન પર ઉતર્યા, તો આ તરફ શિક્ષકોએ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે વિરોધ કર્યો. ગાંધીનગર થી લઈને રાજકોટ સુધી આ હલ્લાબોલ જોવા મળ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram