ચૈત્રી નવરાત્રિ પર આ મંદિર બંધ રાખવાનો કરાયો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 04:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધી રહેલા કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રિ(Chaitri Navratri) પર પાવાગઢ(Pavagadh)નું મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ 13 એપ્રિલે ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે.