ફાયર સેફટી મુદ્દે સૌરાષ્ટ્રમાં તંત્રનું આકરું વલણ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં 16 હોસ્પિટલ અને 116 શાળાને સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. ફાયર સેફ્ટી મુદ્દે આ ઓર્ડર અપાય છે. તંત્રએ ફાયર સેફ્ટી મામલે આકરું વલણ અપનાવ્યું છે. નગરપાલિકા પ્રાદેશિક નિયામકના આદેશ બાદ જાગ્યું તંત્ર.
Continues below advertisement