બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં, સિઝનનો 28 ટકા જ વરસાદ વરસ્યો, જુઓ વિડીયો

Continues below advertisement

બનાસકાંઠામાં (Banaskantha) વરસાદ (rained) ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સારા વરસાદની આશા પર જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પણ મેઘરાજાએ પધરામણી ન કરતાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠામાં સિઝનનો (season) 28 ટકા જ વરસાદ વરસ્યો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram